Mahanayak - Gujarati eBook
તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દુંગા'ને લલકારનાર સપૂત સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત Research સત્ય કથા
Description:... આડત્રીસ કરોડ દેશબાંધવોને ગુલામીમાંથી મુક્તિ મળે એ જ એક પ્રાણપ્રિય ધ્યેય માટે એક ઉગ્ર લડવૈયા દેશભક્તે અર્ધા વિશ્વમાં ગરૂડ ઉડાન ભરી! જીવનભર વેઠેલો ધગધગતો સંઘર્ષ પોતાના પ્રિયજનોએ અને બ્રિટીશ સામ્રાજ્ય જેવા પરાયાજનોએ પણ એમને વ્યક્તિ તરીકે નહીં પણ એક લડાયક રાષ્ટ્ર ગણ્યા તો જાપાન જેવા ગણત્રીબાજ દેશે એમને ભરપુર મદદ કરી. ‘ચલો દિલ્હી’ની સિંહગર્જનાને સાકાર કરવા માટે ઈમ્ફાળ-કોહિમા-બ્રહ્મદેશનાં જંગલોમાં ખેલાયો એક ઉગ્ર રણસંગ્રામ! નિયતિના વિકરાળ તાંડવની વચ્ચે પણ જેમનાં કવચકુંડળ ક્યારેય નિસ્તેજ નહોતાં થયાં એવા - મહાનાયક! દેશવિદેશના દફ્તરોમાં આજ સુધી ધૂળ ખાતા અપ્રાપ્ય દસ્તાવેજો, નવા સંશોધિત કાગળપત્રોને સાથમાં લઈને આ ‘રણવાટ’માં ભ્રમણ કરીને આલેખેલી નેતાજીની અપરિચિત આ જીવનકહાણી!
Show description